Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

દંગલ ગર્લ ફાતિમા સના શેખ કો-સ્ટાર અપારશક્તિને ડેટ કરી રહ્યાંની ચર્ચા

મુંબઈ :બોલિવૂડમાં દંગલ નામથી ફેમસ થયેલી ફાતિમાં સના શેખ ઘણા દિવસો બાદ ચર્ચામાં આવી છે. આપને જણાવી દઈએ કે ફાતિમા હાલ દંગલના કો-સ્ટાર અપારશક્તિ ખુરાનાને ડેટ કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. મહત્વનું છે દંગલમાં તેઓ બંને એક સાથે જોવા મળ્યા હતા. દંગલમાં સનાએ ગીતા અને અપારશક્તિએ તેના કઝીનની ભૂમિકા કરી હતી. હાલમાં જ તેઓ જોવા મળ્યા છે.

(10:35 pm IST)