Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

હવેથી હું ફિલ્મ સાઇન કરતા પહેલા શાહિદની સલાહ લઇશ: ઇશાન ખટ્ટર

મુંબઈ ;ફીલ અભિનેતા  ઇશાન ખટ્ટરની ફિલ્મ ધડક 20 જુલાઇએ રજૂ થઇ રહી છે. ફિલ્મમાં રાજસ્થાની લૂક મેળવવા તેણે કાન પણ વીંધાવ્યા હતા. પોતાની નવી ફિલ્મની સાઇનીંગ અંગે તેણે જણાવ્યું કે ‘શાહિદ કપૂર એકમાત્ર એવી વ્યક્તિ છે જેની સાથે હું કોઈ પણ વાત કરી શકું છું. તે મારી પ્રેરણાનો સ્રોત છે. અત્યાર સુધી ફિલ્મોએ મને પસંદ કર્યો છે, હવેથી હું જે પણ ફિલ્મ પસંદ કરીશ એ પહેલાં તેની સલાહ લઈશ.

(12:38 pm IST)