Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

આજા નચ લે

કરણ જોહર અને જાહ્નવી કપૂર ગઇકાલે ગોરેગામમાં આવેલી ફિલ્મસિટીમાં ડાન્સ રિયલિટી શો 'ડાન્સ દીવાને'માં જોવા મળ્યા હતાં. આ શોને માધુરી દીક્ષિત નેને જજ કરી રહી છે. કરણે આ શોમાં માધુરી સાથે ડાન્સ કર્યો હતો તો જાહ્નવી એક સ્પર્ધકનો પર્ફોર્મન્સ જોતી રહી ગઇ હતી. (તસ્વીરો : શાદાબ ખાન)

(11:53 am IST)