Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

‘સેક્રેડ ગેમ્સ' પછી રાધિકા આપ્ટે હવે વધુ એક વેબ સીરિઝમાં પણ દેખાશે

મુંબઈ :સેક્રેડ ગેમ્સ' પછી હવે રાધિકા આપ્ટે વધુ એક વેબ સીરીઝમાં જોવા મળશે. આ ક્રાઈમ હોરર છે જે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ સીરીઝનું નામ છેઘોલ'. ફિલ્મના પોસ્ટર બાદ હવે તેનું ટ્રેલર પણ લોન્ચ કરી દીધું છે. હાલમાં જ વેબ ફિલ્મ લસ્ટ સ્ટોરી' અને સેક્રેડ ગેમ્સ'માં જોવા મળેલી રાધિકા આપ્ટે આ સીરીઝમાં મહત્વનો રોલ કરતી જોવા મળશે.  આ વેબસીરીઝ 24 ઓગસ્ટે રિલીઝ થશે.

(11:40 am IST)