Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

રાઇજિંગ સ્ટાર-2નો વિજેતા બન્યો હેમંત બ્રીજવાસી

મુંબઈ: કલર્સ ટેલિવિઝન પર પ્રસારિત થનાર લાઈવ સિંગિંગ રિયાલિટી શો 'રાઇજિંગ સ્ટાર-2'નો વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. હા આ શોનો વિજેતા હેમંત બ્રીજવાસીએ રાઇજિંગ સ્ટાર સીઝન 2નો ખિતાબ નામે કર્યો છે. તેને પોતાનો મધુર આવાજનો જાદુ બતાવીને બધાને દીવાના કર્યા છે.

દેશના એકમાત્ર લાઈવ સિંગિંગ રિયાલિટી શો ગ્રેડ ફિનાલે એપિસોડમાં બધા સ્પધર્કોએ રાઇજિંગ સ્ટાર-2 વિજેતાનો ખિતાબ પોતાના નામે કરવા માટે મહેનત કરી હતી.

(4:50 pm IST)