Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

એશ્વર્યા સાથે ડેટ પર જવા માંગે ટાઇગર

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ, એશ્વર્યા રાય સાથે ડેટ પર જવા માંગે છે. ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી-2 તાજેતરમાં જ રજૂ થઇ છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર 150 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. ટાઇગર શ્રોફ ખુબ શર્મીલો છે એ પોટનાઈ હિરોઈન સાથે વાત કરવામાં પણ શરમાઈ છે.

ટાઈગરે જણાવ્યું કે તે કોઈ એક્ટ્રેસ સાથે ડેટ કરવાનું પસંદ કરશે.ત્યારે કીધું તે એશ્વર્યા રાય બચ્ચન જે તેના કરતા 16 વર્ષ મોટી છે. તેના સાથે ડેટ પર જવા માંગે છે. ટાઈગરે જણાવ્યું કે તે એશ્વર્યા ત્યારથી પસંદ કરે છે ત્યાર થી તે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ થયું.

(4:50 pm IST)