Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

વરુણ ધવનને કોરિયોગ્રાફ કરશે ધર્મેશ યેલાંડે:ડાન્સ રિયાલિટી શો માં રેમોએ કરી જાહેરાત

મુંબઈ :ફિલ્મ નિર્માતા રેમો ડિસૂઝા વરુણ અને કેટરિનાની સાથે એક ડાન્સ ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે. આ ફિલ્મ માટે તેમણે બહુચર્ચિત કોરિયોગ્રાફર ધર્મેશ યેલાંડેને એક ગીતને કોરિયોગ્રાફ કરવાની ઓફર કરી છે. રેમોએ તેના રિયાલિટી શો 'ડાન્સ પ્લસ 4' પર આ એનાઉન્સમેન્ટ કરી હતી.

    ધર્મેશે જણાવ્યું હતુ કે, 'મને આ તક આપવા બદલ હું રેમો સરનો આભારી છુ. વરુણ એક ખુબ જ કુશળ ડાન્સર છે તેને કોરિયોગ્રાફ કરવો મારા માટે ટ્રીટ જેવું હશે. રિહર્સલ શરુ કરવા માટે એક્સાઈટેડ છું'.

(12:23 am IST)