Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સોહા અલી ખાને પોતાની પુત્રી ઇનાયા વિશે કહી આ ખાસ વાત....

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન કહ્યું કે એક માની ભૂમિકા તેને વધુ મજબૂત બનાવે છે અને તેની પુત્રી ઇનાયા નોમી કેમુ તેના જીવનમાં એક અતુલ્ય  શીખ આપે છે.

સોહાએ કહ્યું કે  મારી પુત્રી મારા જીવનમાં અતુલ્ય શીખ છે કેમ કે મારા પરિવારમાં હું  સૌથી નાની હતી અને તેથી મારા ભાગમાં કોઈની દેખભાળ કરવાની તક મળી નથી અને અચાનક જયારે તમારા જીવનમાં આવી જવાબદારી આવી જાય છે ત્યારે તમને ઘણું શીખવાનું મળે છે.

(5:07 pm IST)