Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ઓહો..... તો આ તારીખે ધ કપિલ શર્મા શો આવી રહ્યો છે ફરી એકવાર દર્શકોને હસાવવા....

મુંબઈ: બધાને ખબર છે પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા ફરી એકવાર કપિલ શર્મા શોને લઈને આવી રહ્યો છે દર્શકોને શો ક્યારે ઓનએયર થશે તેની રાહ જોઈ રહ્યા છે ચાલો તમને જણાવી દઈએ કે કપિલ શર્મા ક્યારે પાછા પોતાના દર્શકોને હસાવવા આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર કપિલ શર્મા શો સોની ટેલિવિઝન પણ 23 ડિસેમ્બરના ટેલિકાસ્ટ થવાનો છે. કપિલનના શોમાં કોમેડિયન કૃષ્ણા અભિષેક, ભરતી સિંહ, કિકુ શારદા, ચંદન પ્રભાકર અને સુમોના શોમાં લોકોને હસાવવાશે.

 

(5:06 pm IST)