Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અરબ ફેશન વીકમાં શોસ્ટોપર બનશે ઉર્વશી રૌતેલા

મુંબઈ: અભિનેત્રી ઉર્વશી રૌતેલા હવે અરબ ફેશન વીકમાં ભાગ લેવા જઈ રહી છે.વિશેની માહિતીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કરી છે.  તે દેશની પહેલી બોલિવૂડ એક્ટ્રેસ હશે જે અરબ ફેશન વીકમાં શોસ્ટોપર બનશે. ઉર્વશીએ ખુદ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે.

(6:04 pm IST)