Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સૈફ અલી ખાન ફિટનેસમાં અનિલ કપૂરને માને છે ગુરુસૈફ અલી ખાન ફિટનેસમાં અનિલ કપૂરને માને છે ગુરુ

મુંબઈ: બોલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન મિસ્ટર ઇન્ડિયા અનિલ કપૂરને ફિટનેસ ગુરુ માને છે. સૈફ અલી ખાન બોલીવુડના એવા સીતારાઓમાં સામેલ છે જે ફિટનેસને લઈને ખુબ જાગૃત છે. સૈફ અલી ખાન તેના માટે ખાસો વર્કઆઉટ પણ કરે છે. સૈફે જનવાયુ કે તેને એક સમયે એવો વિચાર આવતો હતો કે તે ટૂંક સમયમાં 50ના થઇ જશે પછી  60, 70 અને પછી કેરિયર પૂરું થઇ જશે. પણ હું અનિલ કપૂરને જોઈને મારી બધી વિચાર સરની ફરી  ગઈ છે ખરેખર અનીલ કપુણૅ જોઈને પ્રેરણા મળે છે તે અનિલ કપંની ઉંમરમાં પણ ફિટ રહેવા માંગે છે.

(5:01 pm IST)