Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

કોરિયોગ્રાફર મોહીના કુમારી સિંહાએ કરી સગાઇ: ડિસેમ્બરમાં કરશે લગ્ન

મુંબઈ: ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 3માં પોતાના ડાન્સનો જાદુ વિખેરનાર મોહીના કુમારી સિંહાએ તાજેતરમાં સગાઇ કરી છે જેના ફોટો સોશિયલ મીડિયા પર જજોવા મળી રહ્યા છે. મોહીના તાજેતરમાં ટીવી સિરિયલ યે રિશ્તા ક્યાં કેહલતા હૈ માં કીર્તિનું ભૂમિકા ભજવી ર્હીઈ છે પહેલા તેને રેમો ડીસુજાની ફિલ્મ ABCD માં કામ કર્યું છે. મોહીના મધ્ય પ્રદેશની રહેનાર છે અને તેના  પિતા એક રાજા છે

(5:00 pm IST)