Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

હવે અભિનેત્રી શિલ્પા શેટ્ટી વેબ સીરિઝમાં રિલેશનશિપ ગાઈડની ભૂમિકામાં દેખાશે

 

મુંબઈ :Amazon પ્રાઈમ વીડિયોએ પોતાની નવી પ્રાઈમ ઓરિજીનલ સીરિઝ હીયર મી લવ મીનાં લોન્ચિંગની જાહેરાત કરી છે. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા શોમાં રિલેશનશિપ ગાઈડની ભૂમિકામાં છે, જે તેમાં ભાગ લેનારા કન્ટેસ્ટન્ટ્સની મદદ કરશે.

  રિયાલિટી સીરિઝમાં બ્લાઈન્ડ ડેટિંગનો અનુભવ છે, જેમાં ટેકનિક અને સંવાદને અલગ રીતે રજૂ કરવામાં આવ્યાં છે. તે 28 સપ્ટેમ્બરથી શરૂ થશે.

(10:42 pm IST)