Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

અરિજિત સિંહથી પણ સારું હું ગાય શકું છું: મિકા સિંહ

મુંબઈ: બોલીવુડના સિંગર મિકા સિંહનું કહેવું છે કે તે 'ચન્ના મેરૈયા' અરિજિત સિંહથી પણ સારું ગાય શકે છે. એમટીવી બિટ્સ પર પ્રસારિત થનાર શો 'સિક્રેટ સાઈટ'પર તેને આ વાતનો ખુલાસો કર્યો હતો. આ શો પર મિકાએ ચન્ના મેરિયાના શબ્દો ગાયા હતા અને કહ્યું કે આ ગીતને અર્જિત સિંહ અને આતીફ અસલમે ગાયું છે આ ગીત ખુબ  જ સરસ  છે  હું આ ગીત યાદ રાખીને તે લોકો કરતા પણ સારું ગાઈને બતાવીશ.

(4:33 pm IST)
  • અમરેલી : ધારી ગીરપૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહો ના મોત:6 સિંહબાળ સહિત 11 સિંહોના મોતથી વનવિભાગ પણ ચિંતામાં :તમામ સિંહોના મોતનુ કારણ અલગ અલગ: ઈન્ફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરતુ વનવિભાગ.:વનવિભાગની ટીમ દ્વારા ગીરના સિંહોનુ અવલોકન શરૂ કરવામાં આવ્યુ:સિંહોના મોતથી સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી access_time 10:52 pm IST

  • કરાઈ પાસે સાબરમતી નદીમાં અમદાવાદના 10 યુવકો ડૂબ્યા : ગાંધીનગર નજીક કરાઈ પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન વેળાએ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારના 10 યુવકો ડૂબ્યા : ફાયર બ્રિગેડ દ્વારા 7 યુવકોને બચાવી લેવાયા: બાકીના 3 યુવકોની શોધખોળ શરૂ કરાતા 1 યુવકની લાશ મળી: હજુ પણ 2 યુવકોની શોધખોળ ચાલુ access_time 1:02 am IST

  • સુરેન્દ્રનગર:માલવણ વિરમગામ હાઈવે પર અકસમાત :કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યકિતઓને ગંભીર ઇજા:ઇજાગ્રસ્તોને અમદાવાદ સારવાર માટે ખસેડાયા access_time 10:51 pm IST