Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સોશિયલ મીડિયાનું એકાઉન્ટ ડિલેટ કર્યું સ્વરા ભાસ્કરે

મુંબઇ: અભિનેત્રી સ્વરા ભાસ્કરે એેવી સ્પષ્ટતા કરી હતી કે લોકો વધુ પડતું ટ્રોલિંગ કરતાં હોવાથી મેં સોશ્યલ મિડિયા છોડી દીધું હતું.સ્વરાએ ટ્વીટરના હેન્ડલ પર જવાબો આપવાનું બંધ કરી દેતાં એના ચાહકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો કે અચાનક સ્વરા કેમ સોશ્યલ મિડિયા પર દેખાતી નથી ? સ્વરાએ એવો જવાબ આપ્યો હતો કે હું 'ડિજિટલ ડિટોક્સ' (ઇન્ટરનેટની લતથી મુક્તિ ) કરી રહી હતીઅગાઉ એને પીટીઆઇ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે તમે સોશ્યલ મિડિયા પર દેખાતા કેમ બંધ થઇ ગયા ત્યારે એણે વાતને ટાળી દેતાં કહ્યું હતું કે હાલ હું યૂરોપની ટુર પર વેકેશન માણવા જઇ રહી છું. ત્યાંથી પાછી ફરીશ ત્યારે સોશ્યલ મિડિયા પર પણ પાછી ફરીશ.પરંતુ ટુર પરથી પાછી ફર્યા બાદ પણ સોશ્યલ મિડિયા પર દેખાતાં ફરી એકવાર મિડિયાએ એનો સંપર્ક સાધ્યો ત્યારે એણે સ્પષ્ટતા કરી હત. એણે કહ્યું કે અમારી પ્રાઇવસી 

(3:36 pm IST)