Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અમિષા પટેલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી અમિષા પટેલ હંમેશા તેના હોટ ફોટોઝને લઈને ચર્ચામાં રહેતી હોય છે વખતે અમીષાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેને બ્લેક કલરના આઉટફિટ પહેર્યા છે. ફોટો અમીષાએ તેના સોશિયલ એવાઉન્ટ પર શેયર કર્યા છે. ફોટોની સાથે અમીષાએ વિડિઓ પણ શેયર કર્યો છે. વિડીઓમાં બેકગ્રાઉન્ડ મ્યુજિક પણ વાગે છે અને તેના પર અમિષા ડાન્સ કરતી જોવા મળી રહી છે.

(3:35 pm IST)