Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

હવે હોલીવુડમાં પોતાના અભિનયનો જાદુ વિખેરશે આમિર ખાન

મુંબઈ: ફિલ્મ ઠગસ ઓફ હિન્દોસ્તાનથી ચર્ચામાં બનેલ આમિર ખાન વધુ એક વાતને લઈને ફરીથી ચર્ચામાં આવ્યો છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ હવે આમિર ખાન ટૂંક સમયમાં હોલીવુડની ફિલ્મમાં અભિનય કરશે. ફિલ્મ ઠગસ ઓફ હિન્દોસ્તાં પછી મોટો પ્રોજેક્ટ આમિરના હાથમાં લાગ્યો છે. હોલીવુડની ફિલ્મ પેરામાઉન્ટ પિક્ચર્સના બેનર હેઠળ બનશે. જે એક હોલીવુડ ફિલ્મની રીમેક છે. આમિર ખાન પ્રોજેક્ટને લઈને ખુબ ઉત્સાહિત છે.

(3:34 pm IST)