Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પ્રિયંકા માટે કેમ પરફેક્ટ છે નિક જોનસ : પરિણિતી ચોપરાએ જણાવ્યું આ કારણ

નિકને કહ્યું, પ્રિયંકાને પ્રેમ આપજો અને પ્રોટેક્ટ કરજો.

મુંબઈ :પ્રિયંકા ચોપરા-નિક જોનસની સગાઈ પ્રસંગે પરિણિતીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે શા માટે નિક દીદી પ્રિયંકા માટે શ્રેષ્ઠ છે.

  પરિણિતીએ લખ્યું કે માણસને જજ કરવાની બે રીત છે, એક તેની સાથે ટ્રાવેલ કરો અથવા તેની સાથે જમવા જાઓ. હું નિકને પર્ફેક્ટ કહીશ કેમકે મેં તેની સાથે બન્ને કરેલું છે. તેણે નિકને કહ્યું, પ્રિયંકાને પ્રેમ આપજો અને પ્રોટેક્ટ કરજો.

(11:57 am IST)