Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ફેસ્ટિવલ સીઝન માટે બોલિવુડ સેલિબ્રિટી લુકસ

ફેસ્ટિવ સીઝન આપણા ચહેરા પર રોનક લાવે છે. રક્ષાબંધનથી ફેસ્ટિવલ સીઝનની શરૂઆત થશે. આ ફેસ્ટિવલ સીઝનમાં સ્વાભાવિક રીતે તમને શાનદાર ઇન્ડિેયન એથનિક વોડ્રોબની જરૂર પડે, ફેસ્ટિવલ્સ માટે ડ્રેસ કોડને ન વળગી રહ્યો. અહીં ફેસ્ટિવલ સીઝનમાં સ્ટાઇલ માટે સેલિબ્રિટીઝ પાસેથી ઇન્સ્પિરેશન મેળવીએ.

(10:48 am IST)