Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

6 મહિના પછી ક્લીન સેવમાં જોવા મળ્યો કોમેડીનો બાદશાહ કપિલ શર્મા

મુંબઈ: કોમેડીનો બાદશાહ કપિલ શર્મા અત્યારે પોતાના લેટેસ્ટ લુકને લઈને ચર્ચામાં છે.તાજેતરમાં કપિલે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોતાના=ઓ એક ફોટો શેયર કરતા લખ્યું કે એક મુસ્કાન તમને જીવંત રાખે છે આ વિશે તમારું શું કહેવું છે? 6 મહિલા પછી કરેલ ક્લીન સેવ કેવી લાગે છે તેમ પણ કપિલે પૂછ્યું હતું. આ ફોટોજમા કપિલે સફેદ કલરનો શર્ટ અને બ્લુ કલરના ડોટ્સ વધી રેડ કલરની તાઈ પહેરી છે. જો કે પહેલા કરતા કપિલ શર્મા હવે સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ નથી.

(4:58 pm IST)