Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ભારતની તૈયારી શરૂ

સલમાન ખાન અને પ્રિયંકા ચોપડાની આગામી ફિલ્મ 'ભારત' ની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ ફિલ્મને 'સુલતાન' નો ડિરેકટર અલી અબ્બાસ ઝફર ડિરેકટ કરવાનો છે. અલીએ હાલમાં જ ટ્વિટર પર એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં તે ફિલ્મના સ્ટન્ટની તૈયારી કરતો દેખાઇ રહ્યો છે.

(3:38 pm IST)