News of Friday, 20th July 2018

ફિલ્મ ‘બાટલા હાઉસ’માં સૈફઅલી ખાનની જગ્યાએ જ્હોન અબ્રાહમની થઇ પસંદગી

મુંબઈ :ફિલ્મ ‘સત્યમેવ જયતે'ના કારણે ચર્ચામાં રહેલા એક્ટર જ્હોન અબ્રાહમ વધુ એક ફિલ્મમાં જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે સત્યમેવ જયતેમાં જ્હોન અબ્રાહમ  એક પોલીસ ઓફિસરની ભૂમિકા કરી રહ્યો છે. ત્યારે તે પોતાની આગામી ફિલ્મ ‘બાટલા હાઉસ' હાઉસમાં પણ એક પોલીસની ભુમિકામાં જોવા મળશે. મહત્વનું છે કે આ પહેલા સૈફ અલી ખાનની આ ફિલ્મ માટે પસંદગી કરાઈ હતી.

(1:42 pm IST)
  • તાપી જીલ્લામાં વરસાદના જોરદાર :ખેડૂતોમાં હરખની હેલી :વરસાદથી ખેડૂતો સારા પાકની આશા :મોટાભાગના ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું છે. access_time 1:03 am IST

  • ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે 23 ગામો સંપર્કવિહોણાં:15 કોઝવે પાણીમાં ગરકાઉ access_time 8:50 pm IST

  • અમદાવાદમાં ૭.૫૦ લાખની રોકડની લૂંટ : મણીનગર વિસ્તારમાં કટારીયા ઓટો મોબાઇલના કેશીયર પાસેથી લૂંટ : ૭.૫૦ લાખની લૂ઼ટ કરી શખ્શો ફરારઃ ઉચ્ચ પોલીસ ઘટના સ્થળે access_time 4:14 pm IST