Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અક્ષયની ' ગોલ્ડ'નું પોસ્ટર રિલીઝ

મુંબઈ: બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારની આગામી ફિલ્મ ગોલ્ડનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ નવા પોસ્ટરમાં અક્ષય કુમાર પ્લેગ્રાઉન્ડમાં માથું ઊંચું કરીને ઉભો છે અને તેની પાછળ ખેલાડીઓ દેખાઈ રહ્યા છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર આ પોસ્ટર રિલીઝ કર્યું છે. ગોલ્ડ ફિલ્મનું ટ્રેલર 25 જૂનના રિલીઝ કરવામાં આવશે।

(4:21 pm IST)