Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

સોશ્યિલ મીડિયા પર જેના વધારે ફોલોઅર્સ એને સફળ માનવુ દુઃખદ : જેૈકલીન

એકટ્રેસ જૈકલિન ફર્નાડિસએ કહ્યું છે કે આજકાલ સોશ્યિલ મીડિયા પર જેના વધારે ફોલોઅર્સ હોય છે એને સફળ માનવામા આવે છે.  અને આ દુઃખદ છે એમણે કહ્યું કેોના કેટલા ફોલોઅર્સ છે કેને પોસ્ટ પર વધારે પ્રતિક્રિયા મળે છે આ બધુ એક પ્રતિયોગિતા જેવું થઇ ગયું છે. જૈકલીનએ કહ્યું આમા સમય અને ઉર્જાનો ખર્ચ થાય છે.

(12:01 am IST)
  • ઋષિકપુરને મળવા ન્યુયોર્ક પહોંચ્યા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી:ન્યુયોર્કમાં ઈલાજ કરવા ઋષિ કપૂરની ટ્રીટમેન્ટમાં તેમના પત્ની નીતૂ કપૂર તેમનો સાથ આપી રહ્યા છે. ઋષિકપુરે ટ્વીટર પર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથેનો ફોટો શેર કર્યો હતો. અને લખ્યુ હતુ કે, ધન્યવાદ તમારા પ્રેમ માટે access_time 1:35 am IST

  • બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર :બાર માલિક સહિત 11 લોકોનાં મોત: ઉત્તર બ્રાઝીલના બેલેમ શહેરનાં એક બારમાં બંદૂકધારીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો access_time 12:53 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતજીને મળવાના છે : શ્રી મોદી ભાગવતજીને મળવા નાગપૂર ખાતે સંઘના હેડક્વાર્ટર ઉપર જશે. access_time 1:52 am IST