Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ભંસાલીની ફિલ્મ 'મલાલ'નું ટ્રેલર લોન્ચ

મુંબઈ: લાંબા સમય પછી સંજય લીલા ભંસાલીની નવી ફિલ્મ આવી રહી છે જેનું નામ મલાલ છે આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે આ ફિલ્મમાં જાવેદ જાફરીનો પુત્ર બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે અને તેની ઓપોઝીટ હસલીની ભત્રીજી શર્મિન સહગલ પણ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. સંજયની આ ફિલ્મમાં મિજાન અને શર્મિન ખુબ સુંદર દેખાઈ રહ્યા છે. આ ફિલ્મ 28 જૂન  2019આ રિલીઝ થવાની છે.  રકઝક થતી બતાવવામાં આવી છે અને ત્યાર પછી બન્ને વચ્ચે પ્રેમની વાત કરવામાં આવી છે.

 

(5:35 pm IST)