Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

બૉલીવુડ સ્ટાર્સ કયો સ્માર્ટફોન કરે છે યુઝ : કઈ બ્રાન્ડ ફેવરિટ ?

મુંબઈ :બોલીવુડ સ્ટાર્સ અવારનવાર તેમના આકર્ષક ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. આ માટે તેઓ બેસ્ટ સ્માર્ટફોન યુઝ કરે છે.ત્યારે એ જાણવું થશે કે બોલ્વિઉડ સ્ટાર્સ કયો સ્માર્ટફોન યુઝ કરે છે અને ફેવરિટ બ્રાન્ડ કઈ છે બોલીવુડ બાદશાહ શાહરુખ આઈફોન યુઝ કરે છે. સલમાન ખાન આઇફોન યુઝ કરે છે. વરૂણ ધવન આઈફોન 7 વાપરે છે. રણબીર કપૂરના ફેવરિટ મોબાઈલ બ્રાન્ડ બ્લેકબેરી છે, પણ કેટલાક સમયથી આઈફોન વાપરી રહ્યો છે. શાહિદ કપૂરની ફેવરિટ બ્રાંડ આઈફોન છે. સોનમ કપૂર આઇફોન યુઝ કરે છે.

(12:59 pm IST)