Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ફિલ્મ હંમેશા ટીમ વર્ક હોય છેઃ '' લુકા છુપ્પી' નો પુરો શ્રેય મળવાને લઇ કાર્ર્તિક આર્યનનો ખુલાસો

'' લુકા છુપ્પી'' ની સફળતાનો પુરો શ્રેય કાર્તિક આર્યનને મળવા પર ફિલ્મની લીડ એકટ્રેસ કૃતિ સેનન દ્રારા નારાજગી બતાવ્યા પછી કાર્તિકએ કહ્યું છે એક ફિલ્મ હંમેશા ટીમ વર્ક હોય છે. એમણે કહ્યું આ ફિલ્મ તેમા કામ કરનારા બધા લોકોની છે. આ ફિલ્મથી બહેતરીન યાદો જોડાયેલી છે ખુશી છે કે આપણે બધા એક સફળ ફિલ્મ બનાવી શકયા.

(11:50 pm IST)