Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ઘર પર જ હરિફાઇ છે : કારણ પુત્ર અને પતિ છે સ્ટાઇલિશઃ કરીનાકપુર

એકટ્રેસ કરીના કપુરખાનએ પતિ સૈફઅલી ખાન અને પુત્ર તૈમુરના સ્ટાઇલ્સ વિશે કહ્યું છે કે હુ બહુ જ સ્ટાઇલિશ પતિ અને પુત્રની સાથે રહુ છુ.ં મારા ઘર પર જ કોમ્પીટીશન (પ્રતિસ્પર્ધા ) છે મારે એનાથી બરાબરી કરવાની છે કરીનાએ આગળ કહયુ કે તે સ્ટાઇલમા કોઇપણ અન્ય ચીજથી વધારે મહત્વ કમ્ફર્ટ (આરામ) ને આપે છે.

(11:49 pm IST)