Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

પિતા રણધીર સાથે કાકા ઋષિ કપૂરને મળી કરિશ્મા કપૂર: કાકી નીતુ સિંહ કપૂરે શેયર કર્યો ફોટો

મુંબઈ: અભિનેતા રણધીર કપૂર પોતાની પુત્રી કરિશ્મા કપૂર સાથે નાના ભાઈ ઋષિ કપૂરને મળવા ન્યુયોર્ક પહોંચી ગયા હતા. ઋષિ કપૂરની પત્ની અને અભિનેત્રી નીતુ સિંહ કપૂરે પોતાના સોશિયલ એકાઉન્ટ પર હોસ્પિટલમાં રણધીર અને કરિશ્મા સાથે હસતો ફોટો ઋષિ કપૂર સાથેનો શેયર કર્યો છે. કેપશનમાં લખ્યું કે સર્વશ્રેષ્ઠ ભાઈ...

(4:29 pm IST)