Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

વેકેશન માણી મુંબઇ પાછો ફર્યો શાહરુખ :

શાહરુખ ખાન ફ્રાન્સમાં તેની ફેમિલી સાથે વેકેશન માણીને મુંબઇ પાછો ફર્યો છે.તે ગઇકાલે મુંબઇ એરપોર્ટ પર તેના દીકરા અબરામ સાથે જોવા મળ્યો હતો. તેના દીકરા આર્યને પણ ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કર્યો હતો. શાહરુખની પત્ની ગૌરી ખાને ગઇકાલે ઇન્સ્ટાગ્રામ પર શાહરુખ  અને અબરામનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો શેર કરતાં ગૌરીએ લખ્યું હતું કે 'કોર્ચેવલ. ધ વિન્ટર પ્લેગ્રાઉન્ઙ' (પ-૧ર)

 

(11:37 am IST)