Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

'ફોટોગ્રાફ'ના ટ્રેલર લોન્ચ પર સ્ટાઈલિશ અંદાજમાં નજરે પડી સાન્યા મલ્હોત્રા

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા ટૂંક સમયમાં નવાજુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'ફોટોગ્રાફ'માં નજરે પડશે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું છે. આ દરમિયાનમાં સાન્યાએ બ્રાઉન કર્લનું ટોપ અને બ્લેક જીન્સ પહેર્યું હતું અને સ્ટાઈલિશ અંદાજમાં નજરે પડી હતી. આ ફિલ્મના ટ્રેલર લોન્ચમાં ફિલ્મમેકર રિતેશ બત્રા પણ હાજર હતો. આ ફિલ્મની બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં તારીફ મળી હતી.

(6:27 pm IST)