Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

સાઉથમાં બનશે ગલી બોયની રીમેક

મુંબઈ: ગયા અઠવાડિયે રિલીઝ થયેલ જોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ ગલી બોય હવે સાઉથની ભાષામાં રિલીઝ થવાની વાત થઇ રહી છે. મળતી માહિતી અનુસાર તેલુગુમાં આ ફિલ્મની રીમિક બનાવવામાં આવવાની છે. તેલુગુ ફિલ્મોના નિર્માતા અલ્લુ અરવિંદમની નિર્માણ કાપમની આ ફિલ્મની રીમેક બનાવવાના અધિકાર મેળવ્યા હોવાની વાત મળી છે. આ ફિલ્મમાં રણવીર સિંહણો રોલ સાઈ ધરમ તેજ કરશે.

(6:25 pm IST)