Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સુનિલ શેટ્ટીના પુત્ર અહાનને લોન્ચ કરશે કરણ જોહર

મુંબઈ: બોલીવુડના માચો મેન સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીને ફિલ્મકાર કરણ જોહર ટૂંક સમયમાં બોલીવુડમાં લોન્ચ કરશે તેવી ચર્ચા થઇ રહી છે. સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીએ ફિલ્મ હીરો થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને હવે તેનો ભાઈ પણ બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર થઇ ગયો છે. કરણ જોહર સાથે સાજીદ નડિયાદવાલા પણ ભાગીદાર હશે. અહાન શેટીની હિરોઈન  સારા અલી ખાન હોવાની છે આ માંટે બન્નેને સાઈન કરવામાં આવ્યા છે.

(6:59 pm IST)