Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

અસમમાં કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ચોપડાના ફોટો સામે નારાજગી

મુંબઈ: અસમમાં પર્યટન વિભાગ દ્વારા છાપવામાં આવેલા કેલેન્ડરમાં પ્રિયંકા ચોપડાનો ફોટો મુકવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નારાજગી દર્શવવામાં આવી છે. પ્રિયન્કા ચોપડા એમ ટુરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર છે.

રાજ્ય વિધાનસભામાં ચાલી રહેલ સત્ર દરમિયાન આજે તમામ સરકારી વિધાયકોના ટેબલ પર કેલેન્ડર ભેટમાં આપવામાં આવ્યા છે. જેમાં પ્રિયંકા ચોપડાનો એમના પોશાકમાં ફોટો મુકવામાં આવ્યો છે. જેને લઈને કોંગ્રેસના વિધાયકો દ્વારા નારાજગી દર્શાવવામાં આવી છે.

(6:58 pm IST)