Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

સિંગર સોના મહાપાત્રએ યૌન ઉત્પીડન આરોપી અનુ મલિકના સમર્થન મામલે સોનુ નિગમની આલોચના કરી

સિંગર સોના મહાપાત્રએ યૌન ઉત્પીડન આરોપી અનુ મલિકનું સમર્થન કરવાને લઇ ગાયક સોનુ નિગમની આલોચના કરી. મહાપાત્રએ ટવિટ કર્યુ કામ ગુમાવી રહેલ કરોડપતિ માટે આટલી હમદર્દી? સોનુએ અનુમલિકના વિરુધ્ધ લાગેલ આરોપો પર સબુતની માગ કરી છે.

(9:57 pm IST)