Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

સની લિયોનીનુ નવું ગીત 'લવ એક્સીડેન્ટ' થયું રિલીઝ

મુંબઈ: બૉલીવુડની અભિનેત્રી સન્ની લિયોનના ચાહકો ફક્ત ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હાજર છે. સન્ની લિયોનની એક ઝલક જોવા માટે તેના ચાહકો રાહ જોતા હોય છે  પરંતુ તાજેતરમાં સનીનું નવું ગીત 'લવ એક્સીડેન્ટ ' ઘણું ધૂમ મચાવી રહ્યું છે.. આ ગીતમાં કોમેડિયન ક્રિષ્ના અભિષેક પણ તેમની સાથે જોવા મળે છે

અત્યાર સુધીમાં આ ગીતમાં 3 લાખ કરતા વધારે લોકોએ તેને જોયું છે . , કેનેડિયન અભિનેત્રી સન્ની લિયોની કહે છે કે તે જુદી જુદી ભાષા ફિલ્મોમાં કામ કરવામાં કોઈ સમસ્યા નથી.

 

(5:38 pm IST)