Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

કૃતિ ખરબંદાએ પુલકિતને ડેટ કરવાની પુષ્‍ટિ કરીઃ કહ્યું ચાહતી હતી પહેલા પેરેન્‍ટસ જાણશે

       કૃતિ ખરબંદાએ પુલકીત સમ્રાટને ડેટ કરવાની ખબરોને પુષ્‍ટિ કરતા કહ્યું છે કે તે સૌથી પહેલા આ વિશે પોતાના પેરેન્‍ટસને બતાવવા માંગતી હતી.

        એમણે કહ્યું મને લાગે છે કે કોઇ વિશે વાત કરવા માટે સહજ થવામાં સમય લાગે છે. કયારેક પાંચ વર્ષ કયારેક પ મહિના લાગે છે અમારા કેસમાં પાંચ મહિના લાગ્‍યા છે.

        વીરેકી વેડિંગ માં સાથે કામ કરી ચુકયા છીએ. કૃતિ અને પુલકીત આગામી ફિલ્‍મ પાગલપંતિમા પણ સાથે જોવા મળશે.

(11:48 pm IST)