Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

શાહરૃખ ખાનને પોર્ટુગલમાં એક છોકરી સાથે વાત કરવાની ચેલેન્જ આપી હતીઃ ન કરી શકયો વાતઃ ડાયરેકટર ઇમ્તિયાઝ અલીની ટિપ્પણી

        ડાયરેકટર ઇમ્તીયાઝ અલીએ બતાવ્યું છે કે જયારે હેરી મેટ સેજલની શુટિંગ દરમ્યાન પોર્ટુગલમાં એમણે શાહરૃખખાન ને એક છોકરી સાથે વાત કરવાની ચેલેન્જ આપી હતી.

        એમણે બતાવ્યું એમને ત્યાં કોઇ ઓળખી શકયું નહી એમણે શાહરૃખને ચેલેન્જ આપી હતી. ઇમ્તિયાઝએ બતાવ્યુ કે તમે વિશ્વાસ નહી કરી શકો કે તે એટલા નવર્સ હતા કે એમણે કોશિષ પણ ન કરી.

(9:51 pm IST)