Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

એક સમય એવો પણ હતો જયારે ખાવા માટે બે ચીજો ઓર્ડર કરવાના પૈસા ન હતાઃ ફકત એક ઓર્ડર આપતા હતાઃ સંઘર્ષનો સામનો કર્યોઃ સિદ્વાર્થ મલ્હોત્રાની ટિપ્પણી

        સિદ્ધાર્થ મલ્હોત્રાએ મુંબઇમાં પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા કહ્યું છે કે જેની પાસે મુંબઇમાં પોતાનું ઘર ન હોય તેના માટે આ શહેર શરૃઆતના મહિનાઓમાં થોડુ મુશ્કેલીભર્યુ થઇ શકે છે.

        એમણે કહ્યું એવો પણ સમય હતો જયારે ખાવા માટે બે ચીજનો ઓર્ડર કરવાના પૈસા ન હતા તો બસ માત્ર એક જ ઓર્ડર આપતા હતા.

(9:49 pm IST)