Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સિંગાપુરના મેડમ તુષાદ સંગ્રહાલયમાં અનુષ્કા શર્માનું મીણનું પુતળું

અભિનેત્રી અનુષ્કા શર્માએ સિંગાપુરના મેડમ તુષાદ સંગ્રહાલયમાં લગાવેલ મીણના પુતળાનું અનાવરણ કરેલ.  પુતળામાં અનુષ્કાએ  મોબાઇલથી  સેલ્ફી લેતા જોઇ શકાય છે. આ પહેલા ૧લી જુનનાં અનુષ્કાના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું પણ દિલ્હીના મેડમ તુષાદ મ્યુઝીયમમાં પુતળુ લગાવવામાં આવેલ.

(11:48 pm IST)