Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મીટૂ મુવમેન્‍ટ પર નિવેદન પત્રકારે અસંવેદનશીલ બનાવ્‍યું: પ્રિતી ઝીન્‍ટા

પ્રીતી ઝીંટાના જણાવ્‍યા પ્રમાણે મીટુ મુવમેંટ વિશે આપેલ તેમના બ્‍યાનને એક પત્રકારે એડીટ કરી એને અસંવેદનશીલ બનાવ્‍યું છે. અને એમને આ પત્રકાર પાસે શિષ્‍ટતાની આશા હતી. એડીટ વિડીયોમાં  પ્રિતીને પૂછવામાં આવ્‍યું કે  શું એમનું શોષણ થયું છે, તો તેમણે કહ્યું  જો થયું  હોત તો, મતલબ કે જો શોષણ કોઇ કરત તો તેની પિટાઇ થઇ જાત.

(11:04 pm IST)