Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

'મુન્ના ભાઈ-3'ની સ્ક્રિપ્ટ તૈયાર: રાજકુમાર હીરાની

મુંબઈ: સંજય દત્ત અને અરશદ વરસીની જોડી વળી ફિલ્મ મુન્ના ભાઈ એમબીબીએસ અને લાગે રહો મુન્ના ભાઈ પછી વધુ એક ફિલ્મની સિરીઝ દર્શકને હસાવવા માટે આવી રહી છે. બોલીવુડના નિર્દેશક રાજકુમાર હીરાને કહ્યું કે મુન્ના ભાઈની ત્રીજી સિરીઝ પરની સ્ક્રિપ્ટ પણ તૈય્યાર થઇ ગઈ છે. ટૂંક સમયમાં ફિલ્મ પર કામ શરૂ કરવામાં અવવશે. ફિલ્મની લીડ રોલમાં સંજય દત્ત અને અરશદ વરસી  હશે પણ બાકી સ્ટાર કાસ્ટ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

 

(4:45 pm IST)