Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

#MeToo: નંદિતા દાસના પિતા પર લાગ્યો વધુ એક યૌન શોષણનો આરોપ

 

મુંબઈ :ફિલ્મમેકર નંદિતા દાસના પિતા જતિન દાસ પર વધુએક યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુરુવારે મહિલાએ દાવો કરતા જણાવ્યુ કે,1999થી 2000માં જ્યારે તે મહિલા ફક્ત 20 વર્ષની હતી ત્યારે તેનું શારીરિક શોષણ થયુ હતું.

 ગરૂષા કટોચ નામની મહિલાએ તેનાં ટ્વિટર પેજ પર લાંબી પોસ્ટ લખી જણાવ્યુ કે, જતિન દાસે મને રૂમમાં ઝકડી લઈ કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.

(10:23 pm IST)
  • અમદાવાદના વેજલપુરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો :વેજલપુર પોલીસે આરોપી ફરહાન નૂરમહમદની કરી ધરપકડ :બાળકીને ખિસકોલી રમાડવાના બહાને બોલાવી આચર્યું હતું દુષ્કર્મ:વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 4:16 pm IST

  • સમીના રામપુરા ગામે અપંગ અને મંદબુદ્ધિની મહિલા સાથે આચરાયું દુષ્કર્મ :દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ગામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ access_time 4:35 pm IST

  • સુરત:નાની અંબાજી ખાતેથી ગઇકાલે નીકળેલી રથયાત્રામાં બની અકસ્માત ઘટના:માતાજીના રથયાત્રા દરમ્યાન યુવક રથ પરથી નીચે પટકાયો:ઘટના બાદ લોકો વચ્ચે મચી નાશભાગ યુવક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો access_time 4:34 pm IST