Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

વિકાસ બહેલે અનુરાગ અને વિક્રમાદિત્ય પર માનહાનિનો કેસ કર્યો

 

મુંબઈ :મી ટુ બોલિવૂડમાં શરુ થયા પછી લોકો વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. હવે વિકાસ બહેલે મામલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની પર 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ બહેલ પર ક્વીન ફિલ્મની શૂટિંગ દરમિયાન કંગનાને ખોટી રીતે અડવાનો આરોપ લગાવ્યો છે. એટલું નહીં પરંતુ સેટના મેમ્બરે પણ વિકાસ પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે.

(10:10 pm IST)
  • સુરત:નાની અંબાજી ખાતેથી ગઇકાલે નીકળેલી રથયાત્રામાં બની અકસ્માત ઘટના:માતાજીના રથયાત્રા દરમ્યાન યુવક રથ પરથી નીચે પટકાયો:ઘટના બાદ લોકો વચ્ચે મચી નાશભાગ યુવક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો access_time 4:34 pm IST

  • વહેલી સવારે પાલનપુર નજીક પેસેન્જર ટ્રેનમાં મુસાફરો લૂંટાયા :બાંદ્રાથી ચંડીગઢ જતી 22451 નંબરની ટ્રેનમાં બની ઘટના :પાલનપુર નજીક રેલવે ચેઈન પુલિંગ કરી લૂંટારા ફરાર:અંદાજીત દોઢ કલાક પેસેન્જરો પાલનપુર નજીક અટવાયા :જીઆરપીએફ અને આરપીએફ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી હાથ ધરી તપાસ :લૂંટની વિગત પોલીસ મેળવી રહી છે :પાલનપુર રેલ્વે પોલીસે હાથ ધરી તપાસ access_time 12:14 pm IST

  • ભારતીય રેલ્વેના જનસંપર્ક વિભાગના એડીજીએ જણાવ્યું કે, આ દુર્ભાગ્યજનક દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેનો નિશ્ચિત આંકડો સામે નથી આવ્યો. દુર્ઘટના રાહત ટ્રેન ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી પણ ઘટના સ્થળ પર જઈ રહ્યા છે. access_time 10:40 pm IST