Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ફિલ્મ'તાનાજી' માટે સૈફ અલી ખાન શીખી રહ્યો છે ઘોડેસવારી

મુંબઈ: બોલીવુડના ચોંટે નવાબ સેઇલ અલી ખાન અત્યારે ઘોડેસવારી શીખી રહ્યા છે. અજય દેવગણ સાથેની ફિલ્મ તાનાજી અનસેંગ વોરિયર માં સૈફ અલી ખાન પણ જોવા મળશે. અજય અને સૈફ અલીએ ફિલ્મ ઓમકારામાં સાથે કામ કર્યું હતું ત્યાર પછી તેમની સાથે આવનાર પહેલી ફિલ્મ છેસૈફ અલી ખાને ફિલ્મની તૈયરીઓ સારું કરી દીધી છે.

(5:43 pm IST)