Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ફિલ્‍મ ‘આઇ ડોન્‍ટ લવ યુ'ના ઇન્‍ટીમેન્‍ટ સીન વખતે અભિનેત્રી ચેતના પાંડે પર બેકાબુ બન્‍યો અભિનેતા રૂસલાન મુમતાઝ

એમએમએસ સ્‍કેન્‍ડલની વાર્તામાં સેક્‍સ સીન શુટ કરતી વખતે બનેલી ઘટના

મુંબઈઃ બોલ્ડ અને ઈન્ટીમેટ સીનનું શૂટિંગ કરવું સૌથી મુશ્કેલ કામ છે. ઘણી વખત આવા દ્રશ્યો દરમિયાન હીરો અને હીરોઈન ઘણી વખત કાબૂ બહાર જતા રહે છે. આવું જ કંઈક આ અભિનેતા સાથે થયું. એક ફિલ્મ માટે ખૂબ જ ઇન્ટિમેટ સીન શૂટ કરતી વખતે આ એક્ટર કાબૂ બહાર ગયો હતો. આ અભિનેતા છે રુસલાન મુમતાઝ અને મામલો ફિલ્મ 'આઈ ડોન્ટ લવ યુ'નો છે.

આ ફિલ્મની વાર્તા એક MMS સ્કેન્ડલની આસપાસ ફરે છે અને તેને ધ્યાનમાં રાખીને ફિલ્મમાં એક MMS સેક્સ સીન શૂટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં રુસલાનની સામે મોડલ અને અભિનેત્રી ચેતના પાંડે હતી.

શૂટિંગ શરૂ થયું અને આ દરમિયાન રુસલાન બેકાબૂ બની ગયો. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યુમાં પણ કર્યો હતો. રુસલાનના કહેવા પ્રમાણે, 'શૂટ દરમિયાન હું બેકાબૂ બની ગયો હતો અને મેં હિરોઈનના ડ્રેસની ચેન ખોલી તો તે લગભગ જમીન પર પડી ગઈ હતી. તે દ્રશ્ય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું

(5:51 pm IST)