Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

શોર્ટ ફિલ્મ 'પાસ્તા'માં સાથે જોવા મળશે મધુરિમા તુલી-શરદ મલ્હોત્રા: 25 સપ્ટેમ્બરના ડિજિટલ પ્લેટફોટમ થશે રજૂ

મુંબઈ: મધુરિમા તુલી અને શરદ મલ્હોત્રા અભિનીત શોર્ટ ફિલ્મ પાસ્તા 25 સપ્ટેમ્બરના રોજ ડિજિટલ રીલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન વિભૂતિ નારાયણે કર્યું છે. તે એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જે ભારતના 'અર્બન મેરેજ'ની સ્થિતિ દર્શાવે છે.બિગ બોસ -13 ની સ્પર્ધક મધુરિમાએ કહ્યું, "પાસ્તા વિશે છે કે થોડી ગેરસમજ સારા સંબંધોને કેવી રીતે બગાડી શકે છે. અમારા ડિરેક્ટર વિભૂતિ અને આખી ટીમ સાથે કામ કરવામાં ખૂબ જ મજા આવી." આ શોર્ટ ફિલ્મ આઉલ એપ પર રિલીઝ થશે.

(5:15 pm IST)