Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

આઇફા ગ્રીન કાર્પેટ પર સલમાનની પાછળ ચાલતો જોવા મળ્યો આવારા કુતરોઃ વિડીયો વાયરલ થયો

         ફોટોગ્રાફર વાયરલ ભયાની એ એક વિડીયો શેયર કર્યો છે  જેમાં મુંબઇમાં થયેલ  આઇફા એવોર્ડસ ર૦૧૯ ના ગ્રીન કાર્પેટ પર સલમાનખાનની પાછળ રખડતો કુતરો ચાલતો નજરે આવ્યો હતો.

         એમણે કેપ્શનમાં લખ્યું દરેક કૂતરાના દિવસો આવે છે આ તેનો દિવસ હતો એને ખ્યાલ હતો કે સલમાનને જાનવરોથી કેટલો પ્યાર છે.

         એક યુજરે કહ્યું આ કુતરો શો નું કેન્દ્ર બિંદુ બની ગયો હતો.

(11:27 pm IST)