Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

અભિનેત્રી નેહા ધૂપિયાએ પુત્રી ૧૦ મહિનાની થવા પર બનાવ્યું તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

         અભિનેત્રી નેહા ધૂપિયાએ પોતાની પુત્રી મેહરના બુધવારના રોજ ૧૦ મહિના ની થવાથી તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યુ છે.

         નેહાએ પોતાના એકાઉન્ટ પર મેહરની તસ્વીરો પોષ્ટ કરતા લખ્યુ અમારી બાળકી તારા પર સૂરજ હંમેશા ચમકતો રહે તમારુ માથું હંમેશા ઉંચુ રહે અને તમારી ચોટી તેનાથી પણ ઉંચી નેહા ધૂપિયાએ ગયા વર્ષે અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા.

         મેહરના અત્યાર સુધીમા ર૦ હજારથી વધારે  ફોલોઅર્સ થઇ ચુકયા છે.     

(11:26 pm IST)