Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

'સાઈ રા નરસિમ્હા રેડ્ડી'નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ: સાઉથ સિનેમાની મલ્ટિસ્ટારર ફિલ્મ "સાંઈ રા નરસિમ્હા રેડ્ડી" નું સ્ટારલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં બધા સ્ટાર્સની એક્ટિંગ જોવા જેવી છે. ફિલ્મ તમને બાહુબલીની ભવ્યતાનો અનુભવ કરશે.ફિલ્મમાં ચિરંજીવીએ નરસિંહ રેડ્ડીનું પાત્ર ભજવ્યું હતું, જે અંગ્રેજો સામે યુદ્ધ લડનારા પહેલા બળવાખોર હતા, પણ સમય જતા તેની વાર્તા તેનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. પીરિયડ ડ્રામા સ્વતંત્રતા સેનાની યલવારા નરસિંહ રેડ્ડીના જીવન પર આધારિત છે, જે ભારતમાં બ્રિટિશ શાસન સામેની પ્રથમ સ્વતંત્રતા લડત તરીકે જાણીતા હતા.

 

(5:25 pm IST)